મુખ્ય સમાચાર
News of Saturday, 3rd November 2018

ખોફ અને તાકાતના દૂરઉપયોગથી બનેલા સંબંધો સહમતિથી નથી હોતાઃ પત્રકાર પલ્લવી

અમેરીકી  પત્રકાર પલ્લવી ગોગોઇએ બીજેપી સાંસદ એમ. જે. અકબરના દાવાનું ખંડન કરતા કહયું કે ડર અને તાકાતનો ખોટો ઉપયોગ કરી બનાવેલા  સંબંધો સહમતિથી બનેલા સંબંધો નથી હોતા. પલ્લવીએ કહ્યુ કે તે પોતાના પ્રકાશિત લેખના એક એક શબ્દને વળગી રહેલ છે. અને સચ્ચાઇ માટે પોતાનો અવાજ બૂલંદ કરતી રહેશે.

(12:10 am IST)