મુખ્ય સમાચાર
News of Saturday, 3rd November 2018

આંધ્રમાં લાઉડ સ્પીકરના ઝગડામાં મુસ્લીમ શખ્સે પુજારીને માર માર્યોઃ પુજારીનુ મોત

તેલંગાના વારંગલમાં એક મુસ્લીમ શખ્શે ઘર પાસે મંદિરમાં લાગેલ લાઉડ સ્પીકરને લઇને થયેલ ઝગડામાં ૬૮ વર્ષીય પુજારીને માર મારવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરેલ જયાં પુજારીનું મોત થયુ. પોલીસે જણાવ્યું આરોપીએ  પુજારીને લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરવા માટે કહ્યું હતુ કારણ કે તેમની માતાને મુશ્કેલી થતી હતી.

(12:05 am IST)