મુખ્ય સમાચાર
News of Sunday, 4th November 2018

અમેરિકાના સ્‍થાનિક સમય મુજબ દિવાળી પર્વ ૨૦૧૮ના શુભ મુર્હુતો

ધનતેરસઃ ૫ નવેં.૨૦૧૮ સોમવાર બપોરના ૧-૧૬ સુધી.

ધુનપૂજન, લક્ષ્મીપૂજન, કુબેર પૂજનનો સમય સવારે ૬.૩૫ થી ૭.૫૧ તથા ૯.૦૮ થી ૧૦.૨૪ સુધી

૬ નવેં. મંગળવાર કાળી ચૌદશઃસવારના ૧૧-૫૭ સુધી

હવન,હોમ,સાધના, આરાધના તથા કાલીપૂજાનો સમય સવારના ૬.૩૬ થી ૯.૦૮ તથા સવારના ૧૦.૨૦ થી બપોરના ૧૧-વાગ્‍યા સુધી

૭ નવેં.૨૦૧૮ બુધવાર દિવાળીઃ સવારના ૧૧-૦૧ મિનીટ સુધી

લક્ષ્મી પૂજન, શારદા પૂજન, તથા ચોપડા પૂજનના મુર્હુતો

સવારના ૬.૩૭ થી ૯.૦૮ તથા ૧૦.૩૦ થી ૧૧ વાગ્‍યા સુધી

૮ નવેં.૨૦૧૮ ગુરૂવાર નૂતન વર્ષ બેસતુ વર્ષ સવારના ૧૦.૩૭ સુધી

સવારના ૬.૩૮ થી ૭.૫૧ સુધી

૯ નવેં.૨૦૧૮ શુક્રવારઃ આ દિવાળીમાં સાંજના અને રાતના કોઇ મુર્હુત નથી.

સૂર્યોદય સમયે જે તિથીનો ઉદય થાય તે તિથી માન્‍ય રાખવી શાસ્‍ત્રોકત છે.

વિશેષ માહિતી શ્રી અમિતભાઇ શાહના કોન્‍ટેક નં.૨૦૧-૮૮૮-૭૫૧૨ ફેકસ નં.૭૩૨-૭૯૧-૪૭૮૦ અથવા amitshah45@msn.com દ્વારા મેળવી શકાશે તેવું જયોતિષી શ્રી અમિતભાઇ શાહ એસ્‍ટ્રોલોજર, કોમ્‍યુટર પંડિત ઇન્‍ક ૩, લિન્‍કોલ્‍ન હાઇવે, રૂટ ૨૭, સ્‍યૂટ ૧૦૦ એડિસન, ન્‍યુજર્સી દ્વારા જાણવા મળે છે.

(8:30 pm IST)