મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

૯ વર્ષ પહેલાં સમુદ્રમાં ગુમ થયેલ જહાંજ અંતે મ્યાંમારમાંથી મળ્યું

એક અહેવાલ પ્રમાણ મ્યાંમાર પોલીસના જણાવ્યા અનુસાર થાપા સેઇતા ગામના સમુદ્ર કિનારા પરથી એક જહાંજ મળ્યું છે. થામા ચાલક પણ નહોતો અને કોઇ સામાન પણ જહાંજમાંથી નથી મળ્યો. મરીન ટ્રેૈફિક વેબસાઇટ ૨૦૦૧માં બનેલ ૫૦૦ ફુટ લાંબુ આ જહાંજ છેલ્લે ૨૦૦૯માં તાઇવાન સમુદ્ર કિનારે જોવા મળેલ આ પહેલાં ઐશિયાઇ સમુદ્ર વિસ્તારમાંથી આવા જહાંજ મળેલ છે.(૧.૨૫)

(4:47 pm IST)