મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

મિશ્રના રાષ્ટ્રપતિએ સોશ્યલ મીડિયાના યુઝર્સો પર નજર રાખવાના કાયદાને મંજુરી આપી

મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીએ એક એવા કાયદાને મંજુરીની મહોર મારેલ છે કે અધિકારી સોશ્યલ મીડિયાના વપરાશકારો પર નજર રાખે. આ કાયદા, કાયદાની જોગવાઇ પ્રમાણે સુપ્રીમ કાંઉન્સીલ ફોર મીડિયા રેગ્યુલેશન પ૦૦૦ થી વધારે ફોલોઅર્સવાળા સોશ્યલ મીડિયા વેબસાઇટ અને પોતાના બ્લોગ પર નજર રાખવાનો અધિકાર રહેશે.(૧.૨૫)

(4:47 pm IST)