મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

પશ્ચિમ બંગાળમાં મોમો ચેલેંજ ગેમના ''ઇન્ટવાઇટ'' મોકલવા મામલે વિદ્યાર્થીની અટકાયત

પશ્ચિમ બંગાળનાના પૂર્વિ બર્ધમાન જીલ્લાના પોલીસે મોમો ચેલેન્જ ગેમના ''ઇનવાઇટ'' મોકલવાના આરોપસર એન્જીનીયરીંગના એક છાત્રની અટકાયત કરેલ છે વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન ઉપર મુકત કરેલ. સાથે - સાથે અદાલતે વિદ્યાર્થીને કહ્યું કે કોઇનું પણ સોસ્ય મિડીયા એકાઉન્ટ વાપરવું નહી એવો આદેશ પણ કર્યો.

(4:44 pm IST)