મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

૨ સપ્ટે ૧૯૪૫ના રોજ જાપાને બીજા વિશ્વયુધ્ધમાં હાર સ્વીકારી કોઇ પણ જાતની શર્ત વગર

આજના દિવસે ૨ સપ્ટે ૧૯૪૫ના રોજ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન જાપાને કોઇ પણ જાતની શરત વગર હાર સ્વીકારેલ. જેના કારણે ૬ વર્ષથી માલનું વિનાશકારી યુધ્ધ માનવ ઇતિહાસમાં પૂર્ણ થયંુ. આ યુધ્ધ મિત્ર રાષ્ટ્રો અમરિકા-સોવિયેત સંઘ બ્રિટન-ચીન વગેરે અને અન્ય રાષ્ટ્ર.જાપાન-જર્મની ઇટાલિ વચ્ચે થયેલ

(4:44 pm IST)