મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

એશિયાના આ ધનિક દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી મોંઘી હૃદયરોગની સારવાર

એશિયાના સાત દેશોમાં હૃદયને લગતી સારવાર પાછળ થતા ખર્ચની સરખામણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે મોટાભાગની ટ્રીટમેન્ટ ભારતમાં સાઉથ કોરિયા કરતા પણ વધારે મોંઘી છે

 . સાઉથ કોરિયા એક એવો દેશ છે જ્યાંની માથાદીઠ આવક ભારત કરતા સાડા પાંચ ગણી વધારે છે. ભારતની 50 હોસ્પિટલમાં કરવામાં આવેલા સર્વે અનુસાર ભારતમાં એન્જિયોપ્લાસ્ટીની કિંમત સિંગાપોર કરતા વધારે હતી.

(9:29 am IST)