News of Wednesday, 3rd August 2022
EDની મોટી કાર્યવાહી : નેશનલ હેરાલ્ડની ઓફિસ કરી સીલ
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડની ઓફિસ પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરી દીધી છે.
(6:40 pm IST)