News of Monday, 2nd August 2021
જમ્મુ, કટરા અને ઉધમપુરમાં વીજળીના બગારે ચમકારા અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો
જમ્મુ, કટરા અને ઉધમપુરમાં વીજળીના બગારે ચમકારા અને કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડયો હતો.
જમ્મુ અને તેના કેટલાક વિસ્તારોમાં સવાર સુધી ગાજવીજ અને વરસાદ ચાલુ રહે કેવું હવામાન વર્તારામાં જણાવાયું છે.
(12:47 am IST)