News of Wednesday, 3rd June 2020
એર એશિયા ઇન્ડિયાએ પાયલોટોની મે અને જૂનની સેલરી કાપીઃ ૪૦ ટકા સુધી કપાત
નવી દિલ્લીઃ સસ્તી ઉડાન સેવા આપવાવાળી કંપની એરએશિયા ઇન્ડિયાએ પોતાના પાયલોટોના મે અને જૂનના વેતનમાં ૪૦ ટકા સુધી કાપ મુકયો છે. વિમાનન કંપનીથી જોડાયેલ સૂત્રોએ કહ્યુ કે પ્રબંધનના વરિષ્ઠ કર્મચારીઓ અને અન્ય શ્રેણીના કર્મચારીઓના વેચતમાં કાપ એપ્રિલના સ્તર પર જ રહી એપ્રિલમાં વરિષ્ઠ પ્રબંધન અધિકારીઓના વેતનમાં ૨૦ ટકાનો કાપ કર્યો હતો. જયારે અન્ય શ્રેણિઓના કર્મચારીઓના વેતનમાં સાતથી ૧૭ ટકા કાપ થયો હતો.
આ વેતન કાપ ૫૦૦૦૦ પ્રતિ માસ અથવા ચેનાથી ઓછુ વેતન મેળવનાર કર્મચારીઓને મુકિત કંપનીના ભારતમા ૨૫૦૦ કર્મચારી છે જેમા ૬૦૦ પાયલોટ છે.
(10:59 pm IST)