મુખ્ય સમાચાર
News of Monday, 3rd June 2019

બીજેપીને મળ્યો પીએમ મોદીને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો પત્રઃ પોલીસએ બતાવી મશ્કરી

 

 

બીજેપીના જયપુરમાં આવેલ કાર્યાલયને એક પત્ર મળ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ પહેલા એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી હતી.  જોકે પોલીસે આ કોઇની મશ્કરી હોઇ તેમ જણાવેલ હતુ.  ડીસીપી યોગેશ દધિયાએ બતાવ્યું કે પોલીસે આ  મામલામા ૪ લોકોની પૂછપરછ પણ કરી તે આમા સામેલ ન હતા.

(11:36 pm IST)