મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

આસામ ફરી ભૂકંપના આંચકાને : સોનીતપુર કેન્દ્રબિંદુ

આજે સવારે ૬ આસપાસ આસામમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.  આ અગાઉ પણ આસામના તેજપુરમાં ભૂકંપના વારંવાર આંચકા અનુભવાયા હતા.   
છેલ્લા કેટલાક દિવસોથી આસામમાં ભૂકંપના આંચકા સતત અનુભવાયા છે. 
સિસ્મોલોજી નેશનલ સેન્ટર અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપ ૩.૭ની તીવ્રતાનો હળવો હતો અને તેનું કેન્દ્ર સોનીતપુર હતું.

(8:06 pm IST)