News of Monday, 3rd May 2021
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની પેટાચૂંટણીઓ હાલ તુરત મુલતવી રાખી
પશ્ચિમ બંગાળની ખાલી પડેલી વિધાનસભાની ૨ બેઠકો અને ઓડિશાની ૧ બેઠક ઉપરની પેટા ચૂંટણી, કોરોનાના વધતા પ્રકોપને લીધે ચૂંટણી પંચે હાલ પૂરટી ટાળી દીધી છે.
(7:53 pm IST)