મુખ્ય સમાચાર
News of Monday, 3rd May 2021

બુધવારે સાદગીપૂર્ણ સમારોહમાં શપથ લેશે મમતા બેનર્જી : રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો કર્યો

કોલકત્તા: રાજ્યપાલને મળતા મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. ૫ મે ના બુધવારે સંપૂર્ણ સાદાઇથી શપથવિધી યોજાશે. ૬ તારીખે તમામ ધારાસભ્યો વિધાનસભામાં શપથ લેશે.

સુબ્રતા મુખર્જી બનશે પ્રો- ટેમ સ્પીકર. બિમાન બેનર્જી બનશે વિધાનસભા અધ્યક્ષ.

(7:13 pm IST)