News of Monday, 3rd May 2021
રેમડેસિવીરના સવા લાખ વાયલ સાથે અમેરિકાથી રાહતસામગ્રીની ચોથી ખેપ આવી પહોંચી
કોવિડ-૧૯ સામેની લડતમાં અમેરિકન લોકો ભારત સાથે એકતા સાથે ઉભા છે. આજે, એન્ટિવાયરલ ડ્રગ રીમડેસિવીરના ૧,૨૫,૦૦૦ વાયલ યુ.એસ.થી આવી પહોંચ્યા છે રાહત સામગ્રી સાથે આ ચોથી વિમાની ખેપ અમેરિકાથી આવી પહોંચી છે, જેમાં વધુને વધુ જીવનરક્ષક પુરવઠો આવ્યો છે અને આ સિવાય વધુ પુરવઠો આવી રહ્યો છે: અમેરિકન એલચી કચેરી, ભારત.
(12:00 am IST)