મુખ્ય સમાચાર
News of Friday, 3rd April 2020

બેંગ્લુરૂની કંપનીએ હોમ સ્ક્રિનિંગ કિટ બનાવીઃ મેડીકલ કાઉન્સીલની પણ મંજુરી

બીઓન વેન્ચર્સ પ્રાલિ. હોમ સ્ક્રિીનિંગ હિટ લોન્ચ કરીઃ કિટને પરિણામ આપવામાં પ થી૧૦ મિનિટનો જ સમય લાગે છે. . એક સપ્તાહમાં કિટ માર્કેટમાં મળવાની સભાવના છે.  . કિટને આઇસીએમકેએલ (ઇન્ડીયન કાઉન્સીલ મેડીસીન રિસર્ચ) દ્વારા પણ પ્રમાણપત્ર મળેલું છે  . કિટની કિંમત રથી ૩ હજાર વચ્ચે રહેવાની સંભાવના

(4:21 pm IST)