મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd March 2021

જળસંપતિ વિભાગ માટે રૂા.૫,૪૯૪ કરોડ, કૃષિ વિભાગ માટે રૂા.૭,૨૩૨ કરોડની જોગવાઈ : રૂા.૫,૩૮૮.૫૨ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરતા નીતિનભાઈ

* ગુજરાતના ધારાસભ્‍યો માટે મોટી જાહેરાત, નવું નિવાસ્‍થાન બનાવાશે સરકાર

* સાબરમતી નદીમાં બેરેજ કામ માટે ૫૦ કરોડની કરાઇ ફાળવણી

* ફળો અને શાકભાજીના વેચાણ માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બનાવાશે માર્કેટ

* ઓર્ગોનિક એગ્રીકલ્‍ચર માર્કેટ માટે ૨૦ કરોડનો ખર્ચ કરાશે

* કળષિ ખેડૂત અને કલ્‍યાણ અને સહકાર વિભાગ માટે ૭૨૩૨ કરોડની જોગવાઈ

* જળ સંપતિ વિભાગ માટે ૫૪૯૪ કરોડની જોગવાઈ

* શિક્ષણ વિભાગ માટે ૩૨૭૧૯ કરોડની જોગવાઈ

* આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ માટે ૧૧૩૨૩ કરોડની જોગવાઈ

* મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૩૫૧૧ કરોડની જોગવાઈ

* પાણી પૂરવઠા વિભાગ માટે ૩૯૭૪ કરોડની જોગવાઈ

* સામાજીક અને ન્‍યાય અને અધિકારીતા વિભાગ માટે ૪૩૫૩ કરોડની જોગવાઈ

* આદિજાતી વિકાસ વિભાગ માટે ૨૬૫૬ કરોડની જોગવાઈ

* પંચાયત ગ્રામ ગળહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ૮૭૯૬ કરોડની જોગવાઈ

* શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ માટે ૧૩૪૯૩ કરોડની જોગવાઈ

* શ્રમ અને રોજગાર વિભાગ માટે ૧૫૦૨ કરોડની જોગવાઈ

* માર્ગ અને મકાન વિભાગ માટે ૧૧૧૮૫ કરોડની જોગવાઈ

* બંદર અને વાહન વ્‍યવહાર વિભાગ માટે ૧૪૭૮ કરોડની જોગવાઈ

* ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે ૧૩૦૩૪ કરોડની જોગવાઈ

* ક્‍લાઈમેન્‍ટ ચેન્‍જ વિભાગ માટે ૯૧૦ કરોડની જોગવાઈ

* ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ૬૫૯૯ કરોડની જોગવાઈ

* વન અને પર્યાવરણ વિભાગ માટે ૧૮૧૪ કરોડની જોગવાઈ

* ગળહ વિભાગ માટે ૭૯૬૦ કરોડની જોગવાઈ

* અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ માટે ૧૨૨૪ કરોડની જોગવાઈ

* મહેસુલ વિભાગ માટે ૪૫૪૮ કરોડની જોગવાઈ

* વિજ્ઞાન અને ઔદ્યોગિકી વિભાગ માટે ૫૬૩ કરોડની જોગવાઈ

* રમત ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓના વિભાગ માટે ૫૦૭ કરોડની જોગવાઈ

* માહિતી અને પ્રસારણ વિભાગ માટે ૧૦૬૮ કતરોડની જોગવાઈ

* કાયદા વિભાગ માટે ૧૬૯૮ કરોડની જોગવાઈ

* સામાન્‍ય વહીવટ વિભાગ માટે ૧૭૩૦ કરોડની જોગવાઈ

* નાણાંમંત્રીએ વર્ષ ૨૦૨૧-૨૨ નું રૂ. ૫૮૭.૮૮ કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

(12:10 pm IST)