News of Monday, 2nd December 2019
વધતી કિંમતો વચ્ચે તુર્કીથી ૧૧૦ લાખ કિલો ડુંગળી આયાત કરશે ભારત
ડુંગળીની વધતી કિંમતો વચ્ચે સાર્વજનીક ક્ષેત્રની ટ્રેડિંગ કંપની એમએમટીસીએ તુર્કીથી ૧૧૦ લાખ કિલોગ્રામ ડુંગળી આયાત કરવાનો ઓર્ડર આપ્યો છે. જેની ખેપ ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં આવવાની શરૂઆત થશે.
ભારતઅ મિશ્રથી પણ ૬૦ લાખ કિલો ડુંગળી મંગાવી છે ડુંગળીની કિંમતો રૂ. ૧૦૦ પ્રતિ કિલોગ્રામથી ઉપર પહોંચી ગઇ છે.
(11:16 pm IST)