મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

આસામએ રાજય સિવિલ પરીક્ષા આવેદન પત્રમાં ટ્રાન્‍સજેન્‍ડર શ્રેણીને કરી સામેલ

આસામ લોકસેવા આયોગએ રાજય સિવિલ અને સંબંધ સેવાઓની પરીક્ષાઓના આવદન પત્રમાં જેંડર કેટેગરીમાં ટ્રાંસજેંડર વિકલ્‍પને સામેલ કરેલ છે. અન આ શ્રેણીમાં ૪ર આવેદન મળ્‍યા છે. આસામ ટ્રાંસજેંડર વેલફેર બોર્ડના ઉપાધ્‍યક્ષ એ કહ્યું રાજયમાં સમુદાયની સામાજિક અને આર્થિક સ્‍થિતિને જોતા ૪ર ટ્રાંસજેંડરો દ્વારા આવેદન કરવું સારા સમાચાર છે.

(11:31 pm IST)