મુખ્ય સમાચાર
News of Monday, 2nd November 2020

રાજકોટમાં સાંજે 22 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 36 કેસ નોંધયા

કુલ કેસ 8653: આજે 66 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ 416 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 22 અને બપોરે 14 સાથે આજે કુલ 36કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 22 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 8653 થયા છે. હાલમાં 416 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 66 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(7:53 pm IST)