મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd October 2019

બ્રેક અપ કરવા પર શખ્સએ ગર્લફ્રેન્ડને ચાકૂ માર્યુઃ પછી ૧૦ માં માળેથી કૂદીને જીવ આપ્યો

     મુંબઇમાં એક ર૪ વર્ષીય શખ્સએ પોતાની ૧૭ વર્ષીય ગર્લફ્રેન્ડ દ્વારા બ્રેક અપ કરવા પર એને ચાકુ માર્યુ અને પોતાનું કાંડુ કાપી ૧૦ મા માળેથી છલાંગ લગાવી જીવ દીધો.

     પોલીસએ જણાવ્યુ છે કે પડોશીઓએ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરી હતી અને હવે તે ખતરાથી બહાર છે. બંને એકબીજાને દોઢ વર્ષથી જાણતા હતા.

(10:45 pm IST)