મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd October 2018

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવઃ લોકો પરેશાન

નવી દિલ્હીતા. ૦૨ : આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છેઃ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૨ પૈસા તો ડિઝલના ભાવમાં ૧૬ પૈસાનો વધારો થયો છે : પેટ્રોલનો ભાવ ૮૩.૮૫ અને ડિઝલનો ભાવ ૭૫.૨૫ ગયો છે : મુંબઇમાં પેટ્રોલમાં ૧૨ પૈસા તો ડિઝલમાં ૧૭ પૈસા વધ્યા છે, મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૯૧.૨૦ અને ડિઝલનો ભાવ ૭૯.૮૯ રૂપિયા થયો છે. રોજેરોજ ભાવ વધારો થતા લોકો પરેશાન છે : મોંઘવારી નો રાક્ષસ ધુણવા લાગ્યો છે. (૩.૨)

(12:03 pm IST)