મુખ્ય સમાચાર
News of Sunday, 2nd August 2020

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ કોરોનની ચપેટમાં આવ્યા : લોકોમાં મચી ગયો હાહાકાર

પોતાના ઓફોશીયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને તેમણે જણાવ્યુ કે " કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા પછી, મેં પરીક્ષણ કરાવ્યું હતું અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરું છું કે તમે બધા, જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છો, કૃપા કરીને તમારી જાતને આઈસોલેટ કરજો અને તમારી તપાસ કરવજો."

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ પણ કોરોનની ચપેટમાં આવ્યા : લોકોમાં મચી ગયો હાહાકાર : પોતાના ઓફોશીયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને તેમણે જણાવ્યુ કે " કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળ્યા પછી, મેં પરીક્ષણ કરાવ્યું હતું અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરું છું કે તમે બધા, જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છો, કૃપા કરીને તમારી જાતને આઈસોલેટ કરજો અને તમારી તપાસ કરવજો."

(5:10 pm IST)