મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

વોટસએપમાં નવી સુવિધા : હવે યુઝર ટાઇમ ર લગાવીને ફોરવર્ડ કરેલા મેસેજને ડીલીટ કરી શકશે

નવી દિલહીઃ લોકપ્રિય મેસેજિંગ એપ વોટએપ પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર ઉમેરતું રહે છે. સમાચારોઅનુસાર વોટએપ નવા ફીચર પર કામ કરી રહ્યુંછે. આ ફીચર બાદ યુઝર દ્વારા મોકલેલા મેસેજ થોડા સમય બાદ આપ મેળે ડીલીટ થઇ જશે. ફેસબુકના સામિત્તવવાળી મેસેજિંગ કંપની ગોટસઅપ હાલ આ નવા ફીચરને ટેસ્ટ કરી રહ્યુંવોટઅપ ના રિપોર્ટ અનુસાર વોટસઅપનું આ નવુ ફીચર બીટ વર્જન યુઝર્સને વીર.૧૯.ર૭પ વર્જનમાં સ્પોટ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ વર્જન ર.ર૦.૧૯૭.૪ માં યુઝર્સ Serrings Expirin Messagesમાં ને ઇનેલ્બલ કરી શકેછે. ફીચર દ્વારા યુઝર્સ સાત દિવસ બાદ ચેટમાં ઓટો-ડીલીટ મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

આ ફીચર આવ્યા બાદ વોટસએપના મેસેજ યુઝર દ્વારા નિર્ધારિત સમય બાદ ચેટમાંથી ડીલીટ થઇ જશે તેના માટે મેસેજ સેન્ટ કરનાર યુઝર જે ચેટને Disappearedમાર્ક કરશે. હાલ આ ફીચર ગ્રુપ ચેટ માટે સ્પોટ કરવામાં આવ્યુંછે તેના માટે યુઝર્સને ગ્રુપ ઇંફોમાં Disappearedજઇને ને ઓન કરી ટાઇમર ઓન કરવુ પડશે. ત્યારબાદ યુઝર દ્વારા ગ્રુપમાં મોકલેલ મેસેજ નકકી સમય બાદ આપમેળે ડીલીટ થઇ જશે હાલ આ ફીચર પબ્લિક બીટા વર્જન માટે ઉપલબ્ધ નથી. જુના બીટા વર્જનમાં જાણવા મળ્યું હતું કે વોટસઅપની એકસપારિંગ મેસેજ ફીચર ઇંડીવિજયુઅલ ચેટસ સાથે સથે ગ્રુ ચેટસ માટે પણ ઉપલબ્ધ હશે. આ ફીચરનો હેતુ સ્નૈપચેટ જેવા એપ્સ પર ઉપલબ્ધ સેલ્ફ-ડીસ્ટ્રકીંગ મેસેજથી થોડુ અલગ છે.

રિપોર્ટના અનુસાર વોટસએપની હેતુ જુની ચેટસને ઓટો-ડીલીટ કરી ચેટસ અને ઓવરઓલ એપને હળવી બનાવવાનો છે. નવા વર્જનમાં ચેટ ડીલીટ કરવા માટે ૭ દિવસની ટાઇમ લીમીટ આપી છે તો બીજી તરફ ઓટો ડીલીટ મેસેજ દ્વારા ૧ કલાક, ૧ દિવસ,૧ અઠવાડીયા, ૧ મહિના અને ૧ વર્ષનો ઓપ્શન યુઝર્સને આપી શકે છે.

મેસેજ ફીચર થોડુ ઘણું ડીલીટ ફોર ઓલ ફીચરની માફક છે. ડીલીટ થોડુ ઘણું ડીલીટ ફોર ઓલ ફીચરની માફક છે. ડીલીટ ફોર ઓલ ફીચરમાં યુઝ ચેટને ડીલીટ કરવાનો ઓપ્શન મળે છે. પરંતુ આ ઓપ્શન થોડા સમય સુધી જ હોય છે. પરંતુ હવે યુઝર ટાઇમર લગાવીને ફોરવર્ડ કરેલા મેસેજને ડીલીટ કરી શકે છે.

વોટઅએપ એ આ પહેલા એડ્રોડ બીટા યૂઝર્સ માટે નવા અપડેટ જાહેર કર્યા હતા આ અપડેટ બાદ યુઝર્સ પોતાના વોટઅસપ સ્ટેટને કોન્ટેકટથી હાઇડ કરી શકશે. આ અપડેટ વર્જન ર.૧૯.ર૬૦ બીટા દ્વારા જાહેર કર્યુ઼ છે. આ ફીચરને વોટસઅપએ હાઇડ મ્યુટેડ સ્ટેટસ અપડેટ નામ આપ્યું છે.

(5:56 pm IST)