News of Thursday, 2nd July 2020
રક્ષામંત્રી રાજનાથસિંહ શુક્રવારના કરી શકે છે લદાખની મુલાકાતઃ સીમા સુરક્ષાની સમીક્ષા કરશે
નવી દિલ્લીઃ રક્ષામંત્રી રાજનાથસિંહ ચીની સેનાની સાથે સીમા પર ગતિરોધને ધ્યાને લેતા ભારતની સૈન્ય તૈયારિયોની જાણકારી લેવા માટે લદાખ ક્ષેત્રની મુલાકાત કરશે સૂત્રોએ આ જાણકારી આપી છે.
(12:00 am IST)