મુખ્ય સમાચાર
News of Thursday, 2nd July 2020

હવે ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંઘર્ષ શરૂ : ચીન દ્વારા થઇ રહેલા સાઇબર એટેકથી ખફા થયેલા ઓસ્ટ્રેલિયાએ ઈન્ડો પેસિફિક વિસ્તારમાં સૈન્ય મુકવાની તૈયારી શરૂ કરી દીધી

કેનબરી : ચીનના સાઇબર એટેકનો ભોગ બની રહેલું ઓસ્ટ્રેલિયા હવે સામો મુકાબલો કરવા તૈયાર થઇ ગયું છે.જે મુજબ તેણે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાનું લશ્કર મુકવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ઉપરાંત તે ભારત ,જાપાન ,અને અમેરિકા સાથે જોડાઈને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં યુદ્ધ અભ્યાસમાં પણ જોડાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:52 pm IST)