" ટોરોન્ટો થી દિલ્હી " : 27 સપ્ટેમ્બરથી મહારાજા એર ઇન્ડિયાનું નવું સાહસ શરૂ
એર ઇન્ડીયાના સીનીયર સેલ આસીસ્ટન્ટ શ્રી સંપથ જય સેકરે માહિતી આપતાં જણાવ્યુકે સપ્ટેંબર ૨૭થી ઓકટોબર ૨૫ ટોરન્ટો થી દિલ્હી ની નવી ફ્લાઈટ AI-૧૮૭ સોમવાર, બુધવાર,શુક્રવાર અને ટોરન્ટોથી AI-૧૮૮ સોમ,બુધ,શુક્રવારે ઉપડશે પ્રાઈઝ અને સમય માટે તેમની વેબસાઈટ http://WWW.airindia.in તથા ફોન ૩૧૨-૭૮૨-૮૭૬૧ એક્સટન્ટ ૧૦૦૪ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.આ ફ્લાઈટ લેટેસ્ટ બોઇંગ ૭૭૭ -૩૦૦ER દ્વારા સોમવારે,બુધવારે તથા શુક્રવારે ઉપડશે.સમય માટે નીચેના સમય પત્રક જોવા વિનંતી છે.
AI187 DELHI - TORONTO |
||
MONDAY, WEDNESDAY, FRIDAY |
||
CITY |
ARRIVAL (LT) |
DEPARTURE(LT) |
DELHI |
------- |
3:00 |
TORONTO |
08:45 |
|
|
||
AI188 TORONTO - DELHI |
||
MONDAY, WEDNESDAY, FRIDAY |
||
CITY |
ARRIVAL (LT) |
DEPARTURE(LT) |
TORONTO |
------- |
11:45 |
DELHI |
* 12:30 +1 |
|
* +1 Arrival next day |
તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.