News of Tuesday, 2nd June 2020
પીએમ મોદી આવનારા દિવસોમાં અમેરિકા જશેઃ ટ્રમ્પએ જી-૯ શિખર સમ્મેલનનું નિમંત્રણ આપ્યું
પીએમ નરેન્દ્ર મોદીએ આજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી પ્રધાનમંત્રી કાર્યાલયએ બતાવ્યું કે આ દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પએ અમેરિકામાં આયોજિત થનારી જી-૯ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદીને આમંત્રિત કર્યા.
(11:40 pm IST)