મુખ્ય સમાચાર
News of Wednesday, 2nd May 2018

દિલ્હીની તાજ હોટલમાં ઝેરી ગેસ લીકેજ થતા રના મોત

નવી દિલ્હી : અહિંની ખાન માર્કેટ પાસેની તાજ હોટલના સીવર પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થવાથી પ્લાન્ટ ઓપરેટર રવિન્દ્ર ને પ્લેબરનું કામ કરતા વિક્રમ સહિત રના મોત થયા છે. જયારે અન્ય બે ગંભીર છે.

(11:44 am IST)