મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

યુરોપિયન યુનિયન દ્વારા હવે ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આવશે

યુરોપીયન દેશોમાં મુસાફરી કરનારાઓ માટે યુરોપીય યુનિયન "ડિજિટલ વેકસીન પાસપોર્ટ" માટે પ્લાન કરી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે

 

(10:30 pm IST)