News of Tuesday, 2nd March 2021
ગુજરાતભરની નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાત ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડા સાથે નિશ્ચિતપણે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો
ગુજરાતભરની નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાત ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડા સાથે નિશ્ચિતપણે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો છે
(7:38 pm IST)