News of Tuesday, 1st December 2020
૫૦ દિવસ પછી જો બાયડનનેઅમેરિકાના સત્તાવાર પ્રમુખ તરીકે સંબોધી શકશું: કમલા હેરિસ
અમેરિકાના નવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા શ્રીમતી કમલા હેરિસે કહ્યું છે કે હવે માત્ર ૫૦ દિવસ પછી આપણે જો બાયડનને અમેરિકાના પ્રમુખ તરીકે સંબોધન કરી શકશું.
(10:21 pm IST)