મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ અભયભાઈને હ્ર્દયાંજલી આપી

જ્યસભાના સાંસદ અભયભાઈ  ભારદ્વાજનું ચેન્નાઇની હોસ્પિટલમાં નિધન થયુ છે. અભયભાઈ  ભારદ્વાજ કોરોના સંક્રમિત હતા અભયભાઈ ભારદ્વાજના નિધન પર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ દુઃખ વ્યક્ત કરતા હ્ર્દયાંજલી આપી

 રાજ્યપાલ વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજને નાનપણથી પરિચિત હતો અભયભાઈ ખુબ જ તજસ્વી હતા અભયભાઈ સામાજિક -ધાર્મિક ચેતના જગાવવામાં હંમેશા મોખરે રહેતા હતા તેઓ કાયદાકીય ગૂંચ ઉકેલવામાં મદદરૂપ થતા  હતા :

 

(10:00 pm IST)