મુખ્ય સમાચાર
News of Tuesday, 1st December 2020

જમ્મુ-કાશ્મીર સરહદે ડ્રોન દેખાયું: બીએસએફએ ફાયરીંગ કરતા પાછુ ફર્યું

બીએસએફના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેકટરના અરનિયા વિસ્તારમાં શનિવાર રાત્રે આંતરરાષ્ટ્રીય સીમાએ ડ્રોન દેખાતા જવાનોએ તેના ઉપર ફાયરીંગ કરતા તે પાકિસ્તાન તરફ પાછુ ફર્યું હતું. ર૦-ર૧ નવેમ્બરે ક્રમશ : સાંબા અને મેંધર સેકટરમાં પણ ડ્રોન ગતિવિધી જોવા મળેલ.

(2:47 pm IST)