News of Saturday, 1st December 2018
કોલસા બ્લોક ફાળવણી ગોટાળા મામલામા પૂર્વ કોલસા સચિવ દોષિત અન્ય પ પણ દોષિતઃ દોષિતોની ધરપકડ
દિલ્હીની એક અદાલતે પશ્ચિમ બંગાળમાં કોલસા બ્લોક ફાળવણીના એક મામલામા પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા સહીત પાંચ લોકો દોષી જાહેર થયા છે. કોર્ટએ આ ઉપરાંત કંપની અને કોલસા મંત્રાલયના બબ્બે અધિકારીઓને પણ આ મામલામા દોષિત જાહેર કર્યા છે. ફેસલો સંભળાવ્યા બાદ દોષિતોની ધરપકડ કરવામા આવી છે.
(8:46 am IST)