મુખ્ય સમાચાર
News of Monday, 1st October 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અને વિદાયમાન આપવા રાજકોટીયનો ઉમટી પડ્યા

મોદીની એક ઝલક માણવા શહેરીજનોમાં જબરો ઉત્સાહ

રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટૂંકી મુલાકાત આવ્યા હતા નરેન્દ્રભાઈને વેલકમ કરવા રાજકોટીયનોમાં જબરો ઉત્સાહ જોવાયો હતો એરપોર્ટથી ચૌધરી હાઈસ્કૂલ સભા સ્થળ સુધી લોકો મોદીની એક ઝલક જોવા આતુર હતા રોડની બંને બાજુ

 લોકો  ગોઠવાયા હતા બાદમાં મોડી સાંજે મોદી એરપોર્ટ જવા રવાના થયા ત્યારે પણ પીએમને ભાવભરી વિદાય આપી ટી અને રોડ પર લોકો ગોઠવાઈ જઈને મોદીની ઝલક માણી હતી 

(8:51 pm IST)