News of Saturday, 1st September 2018
ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં ફ્રાન્સ-આર્જેન્ટિનાની કરશે યાત્રા આસિયાન સમ્મેલનમાં તેઓ ભાગ નહી લ્યે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવેમ્બરમાં ફ્રાંસ અને આર્જેન્ટીનાની યાત્રા કરશે. તો સિંગાપુરમાં થનારા આસિયાન સમ્મેલનમાં તેઓ ભાગ નહી લે. વ્હાઈટ હાઉસે આ મામલે જણાવ્યું કે ટ્રમ્પ પેરિસમાં પ્રથમ વિશ્વ યુદ્ધના વિરામના 100 વર્ષ પૂર્ણ થવાના મોકા પર આયોજિત 11 નવેમ્બરના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ બ્યૂનસ આયર્સમાં જી-20 સમીટમાં ઉપસ્થિત રહેશે.
(11:02 pm IST)