News of Saturday, 1st September 2018
ભારતમાં દરરોજ ૧ર અબજ લીટર પેટ્રોલનો વપરાશ
ઇંધણનો ભાવ વધારો કોઇને નથી નડતો?: ર૭ અબજ લીટર ડીઝલ વેચાય છેઃ હજુ વાહનોની સંખ્યા વધી રહી છે
નવી દિલ્હી તા. ૧: પેટ્રોલ-ડીઝલના ભાવ વિક્રમજનક ઉંચાઇએ પહોંચ્યા છે, પરંતુ દેશમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટવાને બદલે વધી રહ્યો છે. દેશમાં પ્રતિદિન ૧ર અબજ લીટર પેટ્રોલ વપરાય છે. જયારે ર૭ અબજ લીટર ડીઝલનું વેચાણ થાય છે.આશ્ચર્ય એ છે કે, પેટ્રોલ-ડીઝલ મોંઘાદાટ હોવા છતાં વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. (૭.૧પ)
(11:54 am IST)