મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

સુશાંતની સાથે આખરી ફિલ્‍મ સુધી કામ કરવાવાળા કલાકારોને બિહાર પોલીસ પુછપરછ કરી શકે છે

ન્‍યુજ એજન્‍સી એની એ બિહાર પોલીસના સુત્રોના હવાલાથી બતાવ્‍યું કે બિહાર પોલીસ સુશાંતસિંહ રાજપૂતની આખરી ફિલ્‍મ સુધી એની સાથે કામ કરાવાવાળા અભિનેતાઓના નિવેદન રેકોર્ડ કરશે સુશાંતસિંહના મોતની તપાસ માટે બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં છે.

(10:54 pm IST)