News of Saturday, 1st August 2020
પુંડુચેરી : કોરોનાના ૧૩૯ નવા કેસ નોંધાયા : સંક્રમિતોની સંખ્યા ૩પ૯૩ સુધી પહોંચી
પુંડુચેરીમાં કોરોના વાયરસના ૧૩૯નવા કેસ નોંધાયા પુંડુચેરીમાં હવે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની કુલસંખ્યા ૩પ૯૩ છે. સક્રિય કેસ ૧૩પ૭ છે.
(10:52 pm IST)