મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

રિયા ચક્રવર્તી વિરૂધ્‍ધ લુકઆઉટ નોટીસ જારી કરવા પર વિચાર કરી રહી છે બિહાર પોલીસ : મીડિયા રીપોર્ટસ

સુશાંતસિંહ આત્‍મહત્‍યા મામલામાં એફઆઇઆર દાખલ થયા પછી રિયા ચક્રવર્તી ગાયબ બતાવાઇ રહી છે. એમનો મોબાઇલ પણ બંધ છે. મીડિયા રીપોર્ટસ મુતાબિક બિહાર પોલીસ રિયાને શોધી રહી છે હવે બિહાર પોલીસ રિયા ચક્રવર્તી વિરૂધ્‍ધ લુકઆઉટ નોટીસ જારી કરવા પર વિચાર કરી રહી છે.

(10:37 pm IST)