મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશભરમાં બકરી ઇદની ઉજવણી, થર્મલ સ્ક્રીનિગ પછી જ મસ્જિદમાં પ્રવેશ, જામા મસ્જિદમાં અદા કરવામાં આવી ઇદની નમાઝ: રાજકોટમાં વધુ ૪ જીવ કોરોનાએ લીધા, જેતપુરના ડો. દિપક દોશીનો કોરોનાએ ભોગ લીધો, સ્ટર્લિંગના 3 ડોકટરને કોરોના: રાજ્યના પશુપાલન નિયામક ફાલ્ગુની ઠાકરને કોરોના પોઝિટિવ, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવલિયા સહિત અનેક સેલ્ફ કોરનટાઇન: 14 ઓગસ્ટ સુધી દેશમાં ઠેર ઠેર સારો વરસાદ, મહારાષ્ટ્રમાં સોમથી બુધ ભારે વરસાદ

(1:04 pm IST)