મુખ્ય સમાચાર
News of Saturday, 1st August 2020

ઉતરપ્રદેશમાં એક દિવસમાં કોરોનાના સૌથી વધારે ૪૪૫૩ કેસ નોંધાયાઃ મોતનો આંકડો ૧૬૩૦ પહોચ્યો

ઉતરપ્રદેશમાં  છેલ્લા ૨૪ કલાક દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણના ૪૪૫૩ નવા કેસ નોંધાયા છે જે એક દિવસનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે સંક્રમણના કારણે ૪૩ વધુ મોત થવાથી મૃતોનો આંકડો ૧૬૩૦ પર પહોંચી ગયો.

(10:10 pm IST)