મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

જમ્મુ -કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો ;બે જવાન સહીત અને એક નાગરિક ઘાયલ

 

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આજે શુક્રવારે આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ વડે હમલો કર્યો છે.ગ્રેનેડ  હમલામાં બે જવાન અને એક નાગરિક ઘાયલ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. ન્યુઝ એજેંસીના કહ્યા પ્રમાણે સુરક્ષાદળોનું એક વાહન પણ ક્ષતિગ્રસ્ત થયુ છે.

(10:24 pm IST)