મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

સિંગાપોરમાં દ્વીપક્ષીય વાતચિત બાદ મોદીનું સંબોધન

ભારત અને સીંગાપોરના સંબધો ઉષ્માભર્યા અને વિશ્વાસવાળાઃ ભારતનો એફડીઆઇ માટે સૌથી મોટો સ્ત્રોત સિંગાપોરઃ નરેન્દ્રભાઇ

ભારત માટે સિંગાપોર એફડીઆઇનો સૌથી મોટો સ્ત્રોત છેઃ ભારત અને સિંગાપોરના સંબધોમાં ગર્મજોશી અને વિશ્વાસ : દોસ્તી માટે વડાપ્રધાન લી-સેનનો આભારઃ ભારત-સિંગાપોર વચ્ચે હવાઇ વ્યવહાર ઝડપથી વધી રહયો છેઃ અમે અમારી ભાગીદારીમાં રક્ષા સહયોગ ઉપર પણ જોર આપ્યું છેઃ બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબધો અને ભવિષ્યના રોડમેપ અંગે સમીક્ષા કરવામાં આવી હતીઃ સીઇસીએની બીજી સમીક્ષા ઉપર ખુશી થઇ છેઃ અમે તેને આગળ લઇ જવા ઉપર સહમતઃ ગઇકાલે સિંગાપોરની મહત્વની કંપનીઓ સાથેની રાઉન્ડ ધ ટેબલ ચર્ચા દરમિયાન ભારત પ્રત્યેની તેમનો વિશ્વાસ જોઇને પ્રસન્નતા અનુભવીઃ વારંવાર થતા અભ્યાસો તથા નેવી સૈનિકો સહયોગને ધ્યાનમાં રાખી બંને દેશની નેવી વચ્ચે થયેલ લોજીસ્ટીક એગ્રીમેન્ટનું સ્વાગત કરૂ છું : સાઇબર સુરક્ષા ઉપર પણ એક સાથે કામ કરીશું સિંગાપુર અને ભારત  વચ્ચે સારા સંબધોઃ બંને દેશો વચ્ચે ડિઝીટલ ભાગીદારીઃ સિંગાપુરની કંપનીઓનું ભારતમાં રોકાણ વધ્યું: સિંગાપુર સાથે શૈક્ષણિક સહયોગ પણ વધારશું: આંતકવાદ બંને દેશો માટે ખતરનાખઃ નરેન્દ્રભાઇ

(1:20 pm IST)