મુખ્ય સમાચાર
News of Friday, 1st June 2018

બ્રિટનમાં વાવાઝોડાથી તબાહી :રાત્રે એક મહિનાનો સૌથી વધુ વરસાદ પડશે :દર કલાકે બે ઇંચ વરસાદની આગાહી : વીકેન્ડમાં ''ડેન્જર ટુ લાઈફ 'ચેતવણી જાહેર

 

છેલ્લા 5 દિવસથી બ્રિટનમાં વાવાઝોડુ તબાહી મચાવી રહ્યુ છે. ત્યારે ફરી યુકે માથે સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડાના હિસાબે રાજે રાત્રે નવ વાગ્યા સુધીમાં મહિનાનો સૌથી વધુ વરસાદ પડશે. આજે પ્રતિકલાક 2 ઈંચ વરસાદ પડી શકે છે. વેધર ડિપાર્ટમેન્ટે વીકેન્ડ દરમિયાન 'ડેન્જર ટુ લાઇફ' ચેતવણી જાહેર કરી છે

(12:00 am IST)