મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

મધ્‍યપ્રદેશમાં કેટલાય મોટા શહેરોના નામ બદલવાની તૈયારી

યોગીના પગલે મધ્‍યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર અનેક મોટા શહેરના નામકરણ કરશે જેમાં ભારતીયતાની ઝલક દેખાશે : મુગલ અને અંગ્રેજરાજના પ્રતીક બનેલા શહેરના નામમાં સાંસ્‍કૃતિક બદલાવની તૈયારી : આ અગાઉ હોશંગાબાદનું નામ બદલી નર્મદાપુરમ કરાયું છે : સરકાર હવે ભોપાલને ભૂ-પાલ, ગ્‍વાલિયરને ગોપનચાલ અને જબલપુરની જબાલીપુરમ નામ કરવાની તૈયારીમાં

(11:39 am IST)