Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભારતમાં ઓમીક્રોનનો આંકડો ૧૨૭૦એ પહોંચ્યો

અમેરીકાને કોરોનાનો ઓમીક્રોન વેરીયન્ટે ભરડામાં લીધો : નવા ૫.૮૦ લાખથી વધુ કેસો તેમજ ૧૪૦૭ મૃત્યુ : ત્યારબાદ ફ્રાન્સમાં ૨.૬ લાખથી વધુ કેસ : વિશ્વના ૫ દેશોમાં ૨૪ કલાકમાં કોરોના કેસોનો આંકડો ૧ લાખથી વધુ નોંધાયો : ભારતમાં પણ કોરોના પૂરપાટ ઝડપે ભાગ્યો : નવા ૧૬૭૬૪ કેસ

ફ્રાન્સમાં ૨,૦૬,૨૪૩ કેસો : યુકેમાં ૧.૮૯થી વધુ કેસો : સ્પેનમાં ૧,૬૧,૬૮૮ કેસો : ઈટાલીમાં ૧,૨૬,૮૮૮ કેસો : ફલોરીડામાં ૭૭,૮૪૮ કેસો : કેનેડામાં ૩૫,૪૩૯ કેસો : કેલિફોનિયામાં ૪૯,૫૯૮ કેસો : રશિયામાં ૨૧૦૭૩ કેસો : સ્વિત્ઝર્લેન્ડમાં ૧૯૦૩૨ કેસો : નેધરલેન્ડમાં ૧૪૭૭૮ કેસો : બ્રાઝીલમાં ૧૩૪૦૫ કેસો : ભારતમાં ૧૬૭૬૪ કેસો : દક્ષિણ આફ્રિકામાં ૧૨૯૭૮ કેસો : યુએઈમાં ૨૩૬૬ કેસો : સિંગાપોરમાં ૩૧૧ કેસો : હોંગકોંગમાં એકસાથે ૧૨ નવા કેસો : ભારતમાં એકટીવ કેસોમાં વધારો

યુએસએ       :     ૫,૮૭,૫૬૪ નવા કેસો

ફ્રાન્સ           :     ૨,૦૬,૨૪૩ નવા કેસો

યુકે             :     ૧,૮૯,૨૧૩ નવા કેસો

સ્પેન           :     ૧,૬૧,૬૮૮ નવા કેસો

ઇટાલી         :     ૧,૨૬,૮૮૮ નવા કેસો

ફ્લોરિડા        :     ૭૭,૮૪૮ નવા કેસો

ન્યુ યોર્ક        :     ૭૪,૨૦૭ નવા કેસો

કેલિફોર્નિયા    :     ૪૯,૫૯૮ નવા કેસો

જર્મની         :     ૪૧,૮૨૦ નવા કેસો

કેનેડા          :     ૩૫,૪૩૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૨૧,૨૫૪ નવા કેસો

રશિયા         :     ૨૧,૦૭૩ નવા કેસો

લોસ એન્જલસ :     ૨૦,૧૯૮ નવા કેસો

સ્વિટ્ઝર્લૅન્ડ    :     ૧૯,૦૩૨ નવા કેસો

ભારત          :     ૧૬,૭૬૪ નવા કેસો

નેધરલેન્ડ      :     ૧૪,૭૭૮ નવા કેસો

પોલેન્ડ         :     ૧૪,૩૨૫ નવા કેસો

બ્રાઝિલ         :     ૧૩,૪૦૫ નવા કેસો

દક્ષિણ આફ્રિકા  :     ૧૨,૯૭૮ નવા કેસો

બેલ્જિયમ      :     ૧૨,૯૪૫ નવા કેસો

એસ કોરિયા    :     ૫,૦૨૯ નવા કેસો

યુએઈ          :     ૨,૩૬૬ નવા કેસો

સાઉદી અરેબિયા     :    ૭૫૨ નવા કેસો

જાપાન         :     ૪૬૬ નવા કેસો

સિંગાપોર      :     ૩૧૧ નવા કેસો

ચીન           :     ૨૦૭ નવા કેસો

હોંગ કોંગ      :     ૧૨ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૬ હજારથી વધુ નવા કેસ અને ૨૨૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૬,૭૬૪ કેસો

નવા મૃત્યુ     :    ૨૨૦

સાજા થયા     :    ૭,૫૮૫

કુલ કોરોના કેસો    :     ૩,૪૮,૩૮,૮૦૪

એકટીવ કેસો   :    ૯૧,૩૬૧

કુલ સાજા થયા     :     ૩,૪૨,૬૬,૩૬૩

કુલ મૃત્યુ       :    ૪,૮૧,૦૮૦

કોરોના ટેસ્ટ    :    ૧૨,૫૦,૮૩૭

વેકસીનેશન   :    ૬૬,૬૫,૨૯૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૫,૮૭,૫૬૪

હોસ્પિટલમાં    :    ૮૯,૮૫૧

આઈસીયુમાં   :    ૧૮,૦૭૭

નવા મૃત્યુ     :    ૧,૪૦૭

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૧,૮૯,૨૧૩

હોસ્પિટલમાં    :    ૧૩,૦૧૯

આઈસીયુમાં   :    ૮૮૦

નવા મૃત્યુ     :    ૩૩૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૫,૫૨,૨૩,૩૯૧  કેસો

ભારત       :     ૩,૪૮,૩૮,૮૦૪ કેસો

બ્રાઝીલ     :     ૨,૨૨,૭૭,૨૩૯ કેસો

(3:15 pm IST)