Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

CBI VS CBI

સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

આલોક વર્મા વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આરોપો પર સીવીસીના રીપોર્ટ પર સુનાવણી કરી : સીબીઆઇના ડાયરેકટર નાગેશ્વર રાવના નિર્ણયોને સુપ્રીમ કોર્ટે આપ્યું ગ્રીન સીગ્નલ : કોર્ટે તેની ટીપ્પણીમાં કહ્યું કે, નિર્ણયોમાં કાંઇ પણ અયોગય જાણવા મળ્યું નથી

*    સુપ્રીમ કોર્ટે રજા પર મોકલેલા સીબીઆઇ ડાયરેકટર આલોક વર્માને સીવીસીના રીપોર્ટની કોપી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે વર્માને આ રીપોર્ટના આધારે જવાબ આપવાનું કહ્યું.

*    સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સુનાવણી કરીને કહ્યું કે, સીવીસીને રજા પર મોકલેલા સીબીઆઇ ડાયરેકટર આલોક વર્મા વિરૂધ્ધ જે રીપોર્ટ આપ્યો છે, તેમા અનેક પેચીદા મામલા પણ છે

     વધુ સુનાવણી ૨૦ નવેમ્બરે થશે

(1:41 pm IST)